1. Home
  2. Tag "ALIGARH"

ઉત્તરપ્રદેશના વધુ એક નગરનું નામ બદલાશે, અલીગઢનું નામ હરિગઢ કરાશે

લખનૌઃ યુપીના અલીગઢ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવ્યો છે. હવે આ નિર્ણય પર વહીવટીતંત્રની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે જણાવ્યું હતું કે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ એક બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. તમામ કાઉન્સિલરોએ સર્વાનુમતે સમર્થન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે હવે આ […]

અલીગઢના કારીગરે બનાવ્યું રામ મંદિરનું તાળું,અહીં વાંચો વધુમાં

લખનઉ: હાથથી બનાવેલા તાળાઓ માટે પ્રખ્યાત અલીગઢના એક વૃદ્ધ કારીગરે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલો એટલે કે ચાર ક્વિન્ટલનું તાળું તૈયાર કર્યું છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં ભક્તો માટે ખોલવામાં આવે તેવી સંભાવના છે. ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્માએ ‘દુનિયાનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું’ તૈયાર કર્યું છે. આ માટે તેણે ઘણા મહિનાઓ સુધી […]

અલીગઢઃ પિતાએ હિન્દી ભણાવવાની માંગણી કરતા ઈસ્લામિક સ્કૂલે દીકરીને સ્કૂલમાંથી જ કાઢી મુકી

લખનૌઃ ઉત્તર પ્રદેશના અલીગઢની શાળામાં હિન્દી ભણાવવા મુદ્દે બાળકીને બહાર કાઢી મુકવામાં આવી હતી. ઈસ્લામિક મિશન સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીના પિતા અમીરનો આરોપ છે કે, જ્યારે તેણે સ્કૂલ એડમિનિસ્ટ્રેશનને પૂછ્યું કે સ્કૂલમાં હિન્દી કેમ ભણાવવામાં આવતી નથી, તો સ્કૂલ એડમિનિસ્ટ્રેશને નર્સરી ક્લાસમાં અભ્યાસ કરતી દીકરીને સ્કૂલમાંથી જ હાંકી કાઢી હતી. જેથી પીડિત વાલીએ ડીએમ ઓફિસમાં […]

ઉ.પ્ર.માં યોગી સરકાર 2.0માં 6 જિલ્લાના નામ બદલાશે, અલીગઢનું નામ હરિગઢ કરવાની માંગણી

લખનૌઃ યુપીમાં ફરી એકવાર શહેરોના નામ બદલવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું છે. જેમાં લગભગ 12 જિલ્લાઓનો સમાવેશ થાય છે, પરંતુ હાલમાં 6 જિલ્લાઓથી શરૂઆત કરાશે. જે જિલ્લાઓના નામ બદલવાની માંગ કરવામાં આવી છે તેમાં અલીગઢથી હરિગઢ અથવા આર્યગઢ, ફર્રુખાબાદથી પંચાલ નગર, સુલતાનપુરથી કુશભવનપુર, બદાયુને વેદ મઉ, ફિરોઝાબાદથી ચંદ્ર નગર અને શાહજહાંપુરની જગ્યાએ શાજીપુર કરવાની […]

મહારાષ્ટ્રના માલેગાવ અને ઉત્તરપ્રદેશના અલીગઢમાં હિજાબ વિવાદ મુદ્દે મુસ્લિમ મહિલાઓના દેખાવો

નવી દિલ્હીઃ કર્ણાટકના ઉડ્ડપીથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે દેશના અન્ય રાજ્યોમાં ફેલાયો છે. ઉત્તરપ્રદેશના અલીગઢથી લઈને મહારાષ્ટ્રના માલેગાવ સુધી મુસ્લિમ મહિલાઓ હિજાબના સમર્થનમાં દેખાવો કરી રહી છે. ખુરબા પહેરીને પ્રદર્શનમાં સામેલ થયેલી મહિલાઓ બેનર-પોસ્ટર લઈને હિજાબને સમર્થન આપ્યું હતું. શુક્રવારે અલીગઢમાં મુસ્લિમ મહિલાઓએ હિસાબ સમર્થનમાં દેખાવો કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, હિજાબ અમારો […]

અલીગઢઃ મદરેસામાં અભ્યાસ માટે આવતા બાળકોને સાંકળથી બંધક બનાવાયાં ?

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક મદરેસાની એક હ્રદય દ્રવી ઉઠે તેવી ચોંકાવનારી તસવીર સામે આવે છે. અહીં બાળકોને મોટી-મોટી સાંકળથી બાંધીને રાખવામાં આવતા હતા. આ પહેલા વર્ષ 2014માં પણ આવી જ રીતે તે સમયે પણ બાળકોને સાંકળોથી બાંધીને રાખવામાં આવ્યાં હતા. અહીંથી કોઈ બાળક ભાગીને સફળ થતા સમગ્ર ઘટના સામે આવી હોવાનું જાણવા મળે છે. અલીગઢના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code