ભારત તમામ આફ્રિકન દેશો સાથે પરસ્પર લાભદાયી અને સ્થાયી ભાગીદારી માટે પ્રતિબદ્ધ: દ્રૌપદી મુર્મુ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારત તમામ આફ્રિકન દેશો સાથે પરસ્પર લાભદાયી અને સ્થાયી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કોને મળ્યા અને તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતના અંગોલા સહિત તમામ આફ્રિકન દેશો સાથે ગાઢ સંબંધો છે. તેમણે આફ્રિકામાં શાંતિ, સુરક્ષા અને […]