ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધાનો પ્રારંભ
13 રાજ્યો, 12 રિજિયોનલ સ્પોર્ટ્સ બોર્ડ સહિત 409 ખેલાડીઓ સહભાગી થશે સચિવાલય જીમખાનામાં ત્રિદિવસીય તરણ સ્પર્ધાનો પ્રારંભ ગુજરાત સરકાર દ્વારા અગાઉ 6 વખત તરણ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીના હસ્તે ત્રિદિવસીય ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, 2024-25’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સચિવાલય કલ્યાણ સમિતિ અંતર્ગત […]