ગાંધીનગરમાં અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ 2025-26નો શુભારંભ
22 ડિસેમ્બર સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં કુલ 28 ટીમોના 266 ખેલાડીઓ સહભાગી થશે, દરેક મેડલ માત્ર એક ખેલાડીની જીત નથી, પરંતુ વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક છેઃ M K દાસ, ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વહીવટી તંત્ર સચિવાલય વેલફેર કામિટી દ્વારા આયોજિત અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫-૨૬નો શુભારંભ કરાવ્યો હતો. […]


