યુટ્યુબ પ્રોગ્રામમાં અયોગ્ય ટીપ્પણી કરનાર અલ્હાબાદિયા સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રણવીર અલ્હાબાદિયાને યુટ્યુબ કાર્યક્રમ દરમિયાન અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે નોંધાયેલી અનેક એફઆઈઆરના સંદર્ભમાં ધરપકડથી રક્ષણ આપ્યું હતું અને તે ટિપ્પણીઓ માટે તેમની આકરી ટીકા પણ કરી હતી. અલ્હાબાદિયાની ટિપ્પણીઓથી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. નારાજ થયા હતા. કોટેશ્વર સિંહની બેન્ચે કહ્યું, “…તેમના મનમાં કંઈક ગંદકી […]