નીટના પરિણામોમાં કથિત ગેરરીતીઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ
નવી દિલ્હીઃ NEET UG 2024 ના પરિણામોની ઘોષણા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિવાદોના ઘેરામાં છે. એજન્સી પર પરિણામમાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દરમિયાન યુપીએસસીના ભૂતપૂર્વ અધ્યક્ષો અને શિક્ષણવિદોની એક સમિતિ NEETમાં થયેલી ગેરરીતિઓની તપાસ કરશે. કેસ માત્ર 6 કેન્દ્રો અને 1600 ઉમેદવારો પૂરતો મર્યાદિત છે. 1563 ઉમેદવારોને ગ્રેસ માર્કસ મળ્યા હતા જેમાંથી 790 […]