ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, અંબાજી, ચોટિલા અને પાવાગઢમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં એક નોરતું ઓછું હોવાથી નવરાત્રિ 6 એપ્રિલ સુધીની રહેશે, મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો પાવાગઢ તળેટી વિસ્તારમાં આવેલા બસ સ્ટેશનથી માંચી સુધી 50 જેટલી બસો દોડાવાશે. અમદાવાદઃ આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે.ચેત્રી નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજી, ચોટિલા અને પાવાગઢ સહિત માઈ મંદિરોમાં આજે સવારથી મોટી સંખાયામાં શ્રદ્ધાળુઓ દર્શન […]