અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારો નિમિત્તે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો
અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 14મી નવેન્બરના બેસતા વર્ષના રોજ માતાજીને અન્નકુટ ધરાવવામાં આવશે. જો કે, 19મી નવેમ્બરથી મંદિરમાં આરતી અને દર્શનનો સમય ફરી એકવાર રાબેતા મુજબ થઈ જશે. અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના […]