અંબાજીમાં ભાદરવી મેળાને મંજુરી હજુ નથી આપી છતાં મેળા જેટલી જ ભાવિકોની મેદની
અંબાજી: ભાદરવા મહિનામાં જ રાજ્યભરમાં અષાઢી માહોલ સર્જાયો છે. હવે ભાદરવા પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે કે કેમ તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અંબાજીમાં ગત વર્ષે કોરોના મહામારીને લઈ ભાદરવી પૂનમનો મહામેળો મોકૂફ રખાયો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને […]


