અંબાલા કેન્ટ રેલવે સ્ટેશનને બોમ્બની ધમકી મળી, પોલીસ દોડતી થઈ
અંબાલા, 1 જાન્યુઆરી 2026: હરિયાણાના મહત્વના રેલવે જંકશન પૈકીના એક એવા અંબાલા છાવણી (કેન્ટ) રેલવે સ્ટેશનને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. મોડી રાત્રે એક અજ્ઞાત ફોન કોલ દ્વારા મળેલી આ ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને સમગ્ર સ્ટેશન પરિસરમાં કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. મળતી […]


