હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડું સમી ગયા પછી પણ કંઈક મોટું થશે
ગાંધીનગરઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. સંભવિત આફત સામે તંત્રએ યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સેના અને એનડીઆરએફના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે આગાહી કરી છે કે, વાવઝોડું એટલું ઘાતક છે. કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં […]