અંબાલી ગામે ઘરના છત પર પતરા સરખા કરવા જતા વીજ કરંટ લાગતા એકનું મોત
મીની વાવાઝોડામાં ઘરના પતરા ઉડી ગયા હતા દંપતી સહિત ચાર લોકો ઘરના પતરા સરખા કરવા છત પર ચડ્યા હતા વીજ કરંટ લાગતા ઘરના મોભીનું મોત, પત્નીને ગંભીર ઈજા વડોદરા: જિલ્લામાં થોડા દિવસ પહેલા વાવાઝોડાને લીધે ગણા લોકોના કાચા મકાનો પરના પતરાના છાપરા ઊડી ગયા હતા. ત્યારે વાઘોડિયા તાલુકાના અંબાલી ગામમાં પણ વાવાઝોડામાં એક દંપતીના મકાનના […]