ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનએ તેમની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી
રાજપીપલા : ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે પધારેલા સ્ટેટ ગેસ્ટ ઝેડપ્લસ સિક્યુરીટી ધરાવતા ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન, કોન્સુલ જનરલ ઓફ ઈઝરાય કોબી શોશાની અને અનય જોગલેકરે આજે વડોદરાથી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અને એક એક જગ્યાએ પ્રદર્શિત કરેલી વસ્તુનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કર્યું હતું. તેઓને ગાઈડ […]