1. Home
  2. Tag "Ambuja Cements"

અંબુજા સિમેન્ટ્સ અને ACC SBTi દ્વારા પ્રમાણિત નેટ-ઝીરો ટાર્ગેટ્સ પ્રાપ્ત કરનારી ભારતની અગ્રણી સિમેન્ટ કંપનીઓ બની

અમદાવાદ, 19 જૂન, 2025: અદાણીના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાંની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ કંપનીઓ – અંબુજા સિમેન્ટ્સ અને ACCએ એક મહત્વપૂર્ણ ટકાઉ માઇલસ્ટોન હાંસલ કર્યો છે, કારણ કે તેઓ તેમના ક્ષેત્રમાંની ભારતની અગ્રણી બે સિમેન્ટ કંપનીઓ બની ગઈ છે જેમના નેટ-ઝીરો ટાર્ગેટ્સને Science Based Targets initiative (SBTi) દ્વારા માન્યતા મળી છે. SBTi નું Corporate Net-Zero Standard એ […]

અંબુજા સિમેન્ટ્સની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલે ગ્રામીણ વિસ્તારોમાં નવીન આરોગ્યસંભાળનો માર્ગ મોકળો કર્યો

અંબુજાનગર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ-ગુજરાતમાં અસામાન્ય કદનું ફાઈબ્રોઈડ ધરાવતી મહિલા પર સફળ શસ્ત્રક્રિયા કરાઈ અંબુજાનગર હોસ્પિટલમાં મળતી ખાસ તબીબી સંભાળથી ગ્રામીણ દર્દીઓને સારવાર માટે દૂરના શહેરોમાં મુસાફરી કરવાની ઝંઝટથી મુક્તિ મળી છે.  અમદાવાદ : વૈવિધ્યસભર અદાણી ગ્રૂપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ ઇમારતો બાંધવા ઉપરાંત સમુદાયોના વિકાસમાં સક્રિય યોગદાન આપી રહી છે. અંબુજાનગર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ […]

અદાણી ગૃપે હોલ્સિમનો અંબુજા સિમેન્ટ્સ અને એસીસી લિ.નો હિસ્સો 10.5 બિલીયન ડોલરમાં ટેકઓવર કર્યો

આ હસ્તાંતરથી અદાણી સમૂહના સિમેન્ટ બિઝનેસમાં કદમ સાથે તે સામગ્રી, મેટલ અને ખનીજની નવી શ્રેણીમાં સ્થાપિત થશે હવે અદાણી વાર્ષિક 70 એમટીપીએની ઉત્પાદક ક્ષમતા સાથે દેશનું બીજા નંબરનું ઉદ્યોગ ગૃહ બન્યું. અમદાવાદ : અદાણી ગ્રુપે ઓફશોર સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ મારફતે ભારતની બે અગ્રણી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ લિમિટેડ અને એસીસી લિમિટેડમાં સ્વિત્ઝર્લેન્ડ સ્થિત હોલ્સિમ લિમિટેડનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code