અમદાવાદમાં સાબરમતી નદી અને તળાવમાં ડૂબેલાને શોધવા ડીપ ટ્રેકર મશીન ખરીદાશે
એએમસી દ્વારા 95 લાખના ખર્ચે ડીપ ટ્રેકર વસાવાશે ડીપ ટ્રેક 200 મીટર ઊંડાઈ સુધી જઈને સર્ચ કરી શકશે રાતના સમયે પણ ડૂબી ગયેલાને શોધી શકાશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી અને કાંકરિયા સહિત લેકમાં ડૂબી જવાના બનાવો બનતા હોય છે. જેમાં સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાતના બનાવો વધી રહ્યા છે. ડૂબેલાઓની ડેડબોડી શોધવામાં ફાયર વિભાગ અને તરવૈયાઓને […]