1. Home
  2. Tag "amc"

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાતનો ટાર્ગેટ પુરો કરવા આડેધડ અપાતી નોટિસ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા માર્ચ મહિનાનો ટાર્ગેટ પુરો કરવા માટે પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટેની નોટિસો મોકલવામાં આવી રહી છે. જેમાં કેટલાક પ્રોપર્ટીધારકોને ચાલુ વર્ષનો જ ટેક્સ બાકી હોય અથવા અગાઉ ટેક્સ ભર્યો હોય એમાં નજીવી રકમ બાકી હોય એવા કરદાતાઓને પણ નોટિસ ફટકારવામાં આવી રહી હોવાની ફરિયાદો ઊઠી છે. એએમસીના પશ્ચિમ ઝોનના ટેક્સ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વ્યાપક ભ્રષ્ટાચાર, માત્ર નોટિસ આપીને સત્તાધિશો સંતોષ માને છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ મ્યુનિ કોર્પોરેશનમાં અધિકારીઓથી લઈને કર્મચારીઓમાં બેરોકટોક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે. કે, એએમસીનો એકપણ વિભાગ ભષ્ટ્રાચારથી મુક્ત નથી. વર્ષ 2023-24માં આજ દિન સુધી વર્ગ-1ના કુલ 24 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. જેઓની ખાતાકીય તપાસ ચાલુ છે. ઉપરાંત વર્ગ – 2ના કુલ 162 અધિકારીઓ તેમજ વર્ગ-3 ના કુલ 77 […]

AMC દ્વારા ટેક્સ વસુલાત ઝૂંબેશ, 2435 મિલક્તો સીલ, હવે પાણી-ગટરના પણ કનેક્શનો કપાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ  હાથ ધરવામાં આવી છે. બાકી ટેક્સ ધારકોને વ્યાજ માફીની યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમ છતાંયે ઘણાબધા બાકીદારો વેરો ભરતા નથી. માત્ર કોમર્શિયલ જ નહીં રહેણાંક વિસ્તારોમાં પણ કરોડો રૂપિયાનો વેરો બાકી છે. કોમર્શિલ પ્રોપર્ટીનો વેરો બાકી હશે તો પ્રોપર્ટી સીલ કરવામાં આવે છે. જ્યારે હવે રહેણાકની પ્રોપર્ટીને […]

જુહાપુરા નજીક ફતેવાડીમાં એપોર્ટમેન્ટમાં ભિષણ આગ, 200 લોકો ફસાયા

અમદાવાદઃ શહેરના જુહાપુરા નજીક ફતેવાડી એક એપોર્ટમેન્ટના બેસમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ એટલી ભિષણ હતી કે એપાર્ટમેન્ટના રહીશો નીચે પણ ના ઉતરી શકતા 200 લોકો ધાબા ઉપર ચડી ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ […]

AMCની લાપરવાહી, નરોડામાં રોડ બનાવતાં ગટરના ઢાંકણા દબાવી દેવાયા, કેટલાક તોડી નંખાયા

અમદાવાદઃ શહેરમાં બિસ્માર થયેલા રોડ પર ડામર પાથરીને રિસરફેસ કરવામાં આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ મરામતના કામો ચાલી રહ્યા છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશનના ઈજનેરી વિભાગના અધિકારીઓ કામગીરીનું સુપરવિઝન કરતા હોય છે. તાજેતરમાં જ શહેરના નરોડા વિસ્તારમાં તેમજ જગતપુર વિસ્તારમાં ડામર રોડ બનાવતી વખતે  પુરતી તકેદારી રાખવામાં આવી નહતી. ગટરના ઢાંકણા પર ડામર પાથરી દેવામાં આવ્યો […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન 22 જેટલા કિંમતી પ્લોટ વેચીને કરોડો રૂપિયાની આવક મેળવશે

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પોતાની માલિકીના કિંમતી 22 જેટલા પ્લોટ્સ ઓનલાઈન હરાજીથી વેચવાનો નિર્ણય લીધો છે. આ પ્લોટ્સ  શહેરનાં ચાંદખેડા, મોટેરા, નિકોલ, થલતેજ, નારોલ સહિતના વિસ્તારોમાં આવેલા છે. આ પ્લોટના વેચાણથી 1200 કરોડની આસપાસની આવક થઈ શકે છે. સૌથી મોંઘો અને મોટો પ્લોટ ચાંદખેડા એસપી રીંગ રોડ પર બાલાજી અગોરા મોલ નજીક […]

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા ઈમ્પેક્ટ ફીની 9500 અરજીને મંજુરી અપાઈ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા મહાનગરોમાં ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવવામાં આવ્યો છે. અને છેલ્લા એક વર્ષથી ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા માટે મ્યુનિ.કોર્પોરેશનમાં 50000થી વધુ અરજીઓ આવી હતી જેમાં 9,500થી વધુ અરજીઓને ઇમ્પેક્ટ ફી ભરી અને મંજૂરી આપી દેવામાં આવી છે. 12000થી વધુ અરજીઓનો […]

અમદાવાદમાં AMC દ્વારા પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશીપ ધોરણે વધુ 81 EV સ્ટેશન ઊભા કરાશે,

અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે સરકાર દ્વારા પ્રદુષણ ઘટાડવા માટે અપાતા પ્રોત્સાહનને કારણે ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. તેથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગાઉ પીપીપી ધોરણે 12 ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત કર્યા બાદ હવે વધુ 81 ઈવી સ્ટેશનો પણ પીપીપી ધોરણે ઊભા કરાશે. જો કે મ્યુનિ. સામે […]

AMC દ્વારા આજથી વહિવટી ચાર્જ, દંડ-પેનલ્ટી માટે ઓન લાઈન પેમેન્ટ- રસિદની સુવિધા

અમદાવાદઃ શહેરમાં પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશન ટેક્સ લોકો ઘેરબેઠા જ ઓનલાઈન ભરી શકે છે. હવે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત વિવિધ વિભાગો દ્વારા નિયમોના ભંગ બદલ વેપારીઓ, બિલ્ડરો અને નાગરિકો પાસેથી વહીવટી ચાર્જ, પેનલ્ટી વસુલ કરવામાં આવતી હોય છે. જેની ફિઝિકલ પહોંચ નાગરિકને આપવામાં આવતી હોય છે. હવે આવા નિયમોના ભંગ બદલ વસૂલ કરવામાં […]

ગુજરાતની 8 નદીઓ પ્રદૂષણ મુક્ત, સાબરમતી નદીના પાણીની ગુણવત્તામાં સુધારાનો સરકારનો દાવો

અમદાવાદઃ સાબરમતી નદીના પ્રદૂષણ માટે હાઇકોર્ટમાં થયેલ PIL ના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું NEERI જેવી રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે.આ સુધારાને પરીણામે હાલમાં મેગા પાઈલપાઈન જે કે આ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટના પાણીનું વહન કરે છે તેની ગુણવત્તામાં છેલ્લા ૨ વર્ષમાં અંદાજે 30% થી વધુ સુધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code