અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને બે પ્લોટ વેચતા 118 કરોડની આવક
શહેરના મોટેરા અને ચાંદખેડા વિસ્તારમાં બે કિમતી પ્લોટ વેચી દીધા ચાંદખેડામાં અપસેટ વેલ્યુની સરખામણીએ ચો.મી. દીઠ રૂ. 84500ની ઓફર આવી મોટેરામાં કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ માટે ચોમી દીઠ રૂ. 42ની ઓફર આવી અમદાવાદઃ શહેરના ચાંદખેડા અને મોટેરામાં આવેલા એએમસીની માલિકીના બે કિંમતી પ્લોટ હરાજીથી વેચવા માટે મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય કર્યો હતો. અને તે અંગે બીડ […]