અમદાવાદઃ દ્રીચક્રી વાહનચાલકોને સેફટીગાર્ડ લગાવી આપી પોલીસે આપ્યો સેફ ઉત્તરાયણનો મેસેજ
અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉતરાયણની આવતીકાલે રવિવારે ઉજવણી કરવામાં આવશે. ઉત્તરરાયણમાં પતંગની દોરીથી ઈજા ના થાય તે માટે સરકાર અને તંત્ર દ્વારા પતંગ પ્રેમીઓ અને વાહનચાલકોને સતત અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન મણિનગર પોલીસ ઈન્સપેકટર ડી.પી ઉનડકટ અને પોલીસ કર્મચારીઓએ પોલીસ સ્ટેશન પાસે વાહનચાલકોને ઉભા રાખી ને તેમને સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા. મણિનગર […]