અમદાવાદમાં 3 દિવસના વિરામ બાદ ફરી આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી-વાજગીજ સાથે ભારે વરસાદ શરુ
                    આજે વહેલી સવારથી અમદાવાદમાં ભારે વરસાદ શરુ થયો રવિવાર જેવો વરસાદ આવે તો સ્થિતિ ચિંતા જનક  અનદાવાદ- છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે રવિવારના રોજ અમદાવાદમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી જો કે ત્યાર બાદ વરસાદે વિરામ લીધો હતો ,જો કે આજે ગુરવારની સવારથી જ સમગ્ર શહેરમાં વાજગીજ સાથે ભારે વરસાદ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

