વર્લ્ડકપને લઈને અમવાબાદ સ્ટેડિયમમાં સખ્ત સુરક્ષાઃ ખાણી-પીણીની વસ્તુઓ સ્ટેડિયમમાં લઇ જવા પર પ્રતિબંધ
અમદાવાદઃ આજરોજ અમદાવાદ ખાતે નરેન્દ્ન મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપનો આરંભ થવા જઈ રહ્યો છે પ્રથમ મેચ ન્યુઝિલેન્ડ અને ઈન્ગલેન્ડ વચ્ચે રવામાં જઈ રહી છએ આ મેચને લઈને સ્ટેડિયમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ,પ્રેક્ષકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઘણા નિયમો પણ લાગૂ કરી દેવાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્ટેડિમમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન […]