1. Home
  2. Tag "amdavad"

પતંગ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, ઉત્તરાયણ પર્વ ઉપર સારા પવનની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ અને દોરીથી ખરીદીમાં જોતરાયાં છે. દરમિયાન ઉત્તરાયણ પર્વ ઉપર આ વર્ષે સારો પવન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સારો પવન રહેવાની આગાહીને પગલે પતંગ રસિયાઓને ઠમકા મારામાંથી ઓછા ગણા અંશે રાહત મળશે. હવામાન વિભાગે ઉત્તરાયણ […]

અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં બહુમાળી ઈમારતમાં આગ, એકનું મોત

ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પુર દોડી ગઈ આગ લાગવાનું સાચુ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ અમદાવાદઃ શહેરના શાહિબાગ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતના સાતમાં માળે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં એક સગીરાનું મોત થયાનું જાણવા મળે છે. ઈમારતમાં ક્યાં કારણોસર આગ લાગી તે જાણી શકાયનું નથી, પરંતુ ગેસ ગીઝર ફાટતા આ […]

ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, તાપમાનમાં ઘટાડાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરીના આરંભ સાથે જ કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાને પગલે રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન રાજ્યમાં હાડથિજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ લોકોએ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ […]

અમદાવાદઃ એક દુકાનમાંથી સ્ટાન્ડર્ડ માર્ક વિનાના 9 હજાર રમકડાં જપ્ત કરાયાં, ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ રમકડાની એક દુકાનમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન દુકાનમાંથી વેપારી પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરના લગભગ 9 હજાર રમકડાં જપ્ત કરવામાં આવ્યાં હતા. ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડ્યાં હતા. ભારતીય માનક બ્યુરોના3 અધિકારીઓએ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની કાર્યવાહીને પગલે રમકડાંનું […]

U20 એ શહેરની રાજદ્વારી પહેલ : હરદીપ સિંહ પુરી

અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદ ભારતના મુખ્ય શહેરી કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી આવ્યું છે અને G20ના વિશેષ વર્ટિકલ એવા અર્બન-20ના પ્રમુખ તરીકે શહેર મહત્વની ભૂમિકા ભજવે તે જ યોગ્ય છે, એમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં જણાવ્યું હતું. અર્બન20 લોગો અને વેબસાઈટ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના લોન્ચિંગ સમયે બોલતા તેમણે જણાવ્યું હતું કે આ શહેરી વિકાસ […]

અમદાવાદમાં નોન પ્રોફેશનલ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ TCLની 14મી સિઝનનું આયોજન થયું

અમદાવાદ : અમદાવાદના આંગણે નોન પ્રોફેશનલ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ “ટોપ ચેમ્પિયન્સ લીગ (TCL, સિઝન 14નું)” ઉત્સાહ ભેર આયોજન થયું હતું. વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ “ટોપ ચેમ્પિયન્સ લીગ (TCL)” ગુજરાત ભરના વિવિધ શહેરોમાં યોજાતી આવી છે, તેમાં પણ અમદાવાદમાં આ ટુર્નામેન્ટ 13 વર્ષથી રમાઈ રહી છે. આ વખતે પણ મહિલા ક્રિકેટ રસિકો માટે T20 વર્લ્ડ કપના ફીવર […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રમંડળ કાર્યભાર સંભાળ્યા બાદ વિકાસના કામોને વધારે વેગવંતા બનાવ્યાં છે. દરમિયાન મુખ્યમંત્રીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીની અચાનક મુલાકાત લઈને અધિકારી-કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ મક્કમતાનો અને મૃદુતાનો આગવો પરિચય અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લઇને સૌને કરાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ […]

પ્રજાના પ્રશ્નોને પ્રાયોરિટી આપી તેના નિવારણ માટે સરકાર સદૈવ કર્તવ્યરત રહેશેઃ CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ‘ઔડા’દ્વારા એસ.પી. રિંગરોડ ઉપર વૈષ્ણોદેવી જંકશન પર નવનિર્મિત અંડર પાસનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતું. નવી સરકારનો પ્રથમ જાહેર કાર્યક્રમ સરદાર ધામ પરિસરમાં સરદાર પ્રતિમાના ચરણોમાં  યોજાયો છે તેનું ગૌરવ સ્મરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ સરકાર પ્રજાના પ્રશ્નોને પ્રાયોરિટી આપી તેના નિવારણ માટે સદૈવ કર્તવ્યરત રહેશે તેવી પ્રતિબદ્ધતા […]

અમદાવાદ એરપોર્ટઃ બેંગ્લોર જતી ફ્લાઈટ રિ-શિડ્યૂલ કરતા મુસાફરોએ મચાવ્યો હંગામો

અમદાવાદઃ  અમદાવાદથી બેંગલુરુ જતી ખાનગી એરલાઈન્સ કંપનીના ફ્લાઈટના પેસેન્જરોને કડવો અનુભવ થયો હતો. 90 પેસેન્જરોનુ એક ગ્રુપ એક ઈવેન્ટ માટે બેંગલુરુ જતું હતું, જેમાં 40 બાળકો પણ હતા. પેસેન્જરો એરપોર્ટ પહોંચી ગયા, ત્યારે તેમને જાણવા મળ્યુ કે, આ ફ્લાઈટ રવિવાર રાતની જગ્યાએ સોમવારે સવારે 6.20 વાગ્યે ઉપડશે. આ માહિતી મળતા જ પેસેન્જરોએ કલાકો સુધી એરપોર્ટ […]

અમદાવાદમાં GUJPEX-2022નું આયોજન

અમદાવાદઃ ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 14મું રાજ્ય સ્તરીય ફિલાટેલિક પ્રદર્શન, GUJPEX-2022 સત્તવીસ દશાપોરવડ વિદ્યા મંદિર, નવરાણપુરા ખાતે 13મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ એક્ઝિબિશનનો હેતુ ફિલેટલીના શોખને પ્રોત્સાહન આપવાનો અને ફિલેટલિસ્ટને વિવિધ થીમ્સ પર તેમના મૂલ્યવાન કલેક્શનને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો છે. પ્રદર્શન દરમિયાન વિશેષ કવર પણ બહાર પાડવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code