1. Home
  2. Tag "amdavad"

અમદાવાદઃ કોરોનાના કેસમાં વધારો થતા 1200 બેડની હોસ્પિટલ કાર્યરત કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને સતત ત્રણેક દિવસથી રોજના 100થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સૌથી વધારે પોઝિટિવ કેસ મેગાસિટી અમદાવાદમાં નોંધાઈ રહ્યાં છે. જેથી હરકતમાં આવેલા તંત્ર દ્વારા એસટી સ્ટેન્ડ અને એએમટીએસ બસ સ્ટેન્ડ ઉપર કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં અમદાવાદની […]

ઈન-સ્પેસ સેન્ટર નવા અવસર લઈને આવશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ ગુજરાતની એક દિવસે આવેલા મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડોના વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ પ્રમોશન એન્ડ ઓર્થોરીઝન સેન્ટરના (IN-SPACe Center) હેડક્વાર્ટરનું લોકાર્પણ હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હવે વૈજ્ઞાનિકો અને યુવાનોને નવું વિચારવાનો મોકો મળશે. ઈન સ્પેસ સેન્ટર નવા અવસર લઈને આવશે. નરેન્દ્ર […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારોઃ માસ્ક નહીં પહેરનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસ સામે આવતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ શહેરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખાતે ટેસ્ટીંગ ડોમ ઉભા કરીને ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં અનેક લોકો માસ્ક પહેરવાનું ટાળે છે જેથી મનપાએ શહેરીજનોને માસ્ક પહેવા અને સમાજીક અંતરના […]

ગુજરાતઃ વાતાવરણમાં પલ્ટા વચ્ચે અનેક સ્થળો ઉપર વરસાદ, લીંબડીમાં વિજળી પડતા એકનું મોત

અમદાવાદઃ જૂન મહિનાના બીજા સપ્તાહમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસશે, જો કે, હાલ પ્રિ-મોનસુન એક્ટિવીટી ચાલુ થઈ હોવાનું હવામાન તજજ્ઞો માની રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. થન્ડર સ્ટોર્મની અસરથી રાજ્યના 5 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાથે જ પાટણના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે […]

અમદાવાદઃ કોરોનાના કેસમાં વધતા AMC જાહેર સ્થળ ઉપર ટેસ્ટીગ ડોમ ઉભા કરાશે

અમદાવાદઃ ગુજરાતના મેગાસિટી અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી એએમસી હરકતમાં આવ્યું છે. તેમજ શહેરના જાહેર સ્થળો ઉપર ટેસ્ટીંગ ડોમ ઉભા કરીને ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ શહેરમાં બે હજાર જેટલા એક્ટીવ કેસ હોવાનું જાણવા […]

અમદાવાદઃ HSRP નંબર પ્લેટ વગર અને રોંગ સાઈડ વાહન હંકારનાર સામે થશે કાર્યવાહી

ટ્રાફિક પોલીસે શરૂ કરી સ્પેશિયલ ડ્રાઈવ તા. 11મી મે સુધી ચાલશે આ મેગા ડ્રાઈવ નિયમ ભંગ કરનાર સામે થશે દંડાત્મક કાર્યવાહી અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકોની સામે ટ્રાફિક પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસે એચએસઆરપી નંબર પ્લેટને લઈને સ્પેશ્યિલ ડ્રાઇવની શરૂઆત કરી છે. આ ઉપરાંત રોંગ […]

અમદાવાદ-ખેડા હાઈવે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન અમદાવાદ-ખેડા હાઈવે ઉપર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મોટરકાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 3 યુવાનોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-ખેડા હાઈવે પર પૂરઝડપે પસાર થતી મોટરકારના […]

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘાસચારો વેચનાર સામે AMC કરશે કાર્યવાહી

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ઉપદ્રવ વધ્યો છે. આ મુદ્દે અગાઉ પણ હાઈકોર્ટે મનપાની સામે લાલ આંખ કરી હતી. દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે એકશન પ્લાન તૈયાર કર્યો છે. હવે રખડતા ઢોરના માલિકોને બદલે શહેરના વિવિધ વિસ્તારમાં ઘાસચારો વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. મનપાના આ નિર્ણયથી શ્રમજીવીઓમાં નારાજગી ફેલાઈ છે. […]

અમદાવાદઃ 4 વર્ષમાં 15 લાખથી વધારે વૃક્ષનું વાવેતર, 40 ટકા નિષ્ફળ રહ્યાં

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્રોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતના નિરાકરણ માટે વિવિધ દેશો દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પણ પ્રદુષણને કાબુમાં લાવવા માટે અનેક વૃક્ષોનું વાવેતર કર્યું છે. ચાર વર્ષમાં શહેરમાં 15 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 40 ટકા નિષ્ફળ રહ્યાં હોવાનો […]

અમદાવાદઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે AMC એલર્ટ, ઠેર-ઠેર તપાસ

અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદમાં પ્રદુષણને અટકાવવા માટે મનપા દ્વારા અનેક પગલા લેવામાં આવ્યાં છે. શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતા અનેક વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી મનપા દ્વારા પ્રતિબંધનો અમલ કરાવવા માટે તંત્રએ ઠેર ઠેર ચેકિંગ શરૂ કર્યું છે. એએમસીએ પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code