અમદાવાદમાં પ્રદુષણ ઘટ્યુઃ એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘટીને 135 ઉપર પહોંચ્યો
અમદાવાદઃ શહેરમાં પ્રદુષણમાં ઘટાડો થયાનું જાણવા મળે છે. શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘટીને 135 ઉપર પહોંચ્યો હતો. જ્યારે પીરાણા અને ચાંદખેડા વિસ્તારમાં પ્રદુષણના સ્તરમાં વધારો થયો છે. દરમિયાન સેટેલાઈટમાં હવાનું પ્રદુષણ ઘટ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર AQI ફોરકાસ્ટ કરતી સફર વેબસાઈટ પ્રમાણે અમદાવાદ શહેરમાં પ્રદૂષિત હવાના પ્રમાણ અંગે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ […]


