ઓમિક્રોનથી દરેક લોકો થશે સંક્રમિત, બૂસ્ટર ડોઝ તેને નહી રોકી શકે- નિષ્ણાંતનો દાવો
ઓમિક્રોનથી સો કોઈ થઈ શકે છે સંક્રમિત બૂસ્ટર ડોઝ ઓમિક્રોનને નહી રોકી શકે આ બાબતે એક્સપર્ટનો દાવો દિલ્હી- દેશભરમાં કોરોનાના વધતા કેસો વચ્ચે હવે કોરોનાની વેક્સિનનો ત્રીજી પ્રિકોશનલ ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. કારણ કે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે,જો કે આ બબાતે ટોચના સરકારી નિષ્ણાત કહે છે કે કોરોનાના ઓમિક્રોન […]