યુદ્ધની અસરઃ અમેરિકા-UAEમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો
ન્યૂયોર્ક, 31 માર્ચ 2026: મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવની માઠી અસર હવે વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. અમેરિકાથી લઈને ખાડી દેશ UAE સુધી ઇંધણના ભાવમાં વધારો થયો છે, જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 72 ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. અમેરિકામાં ગેસોલિન(પેટ્રોલ)ના ભાવ છેલ્લા ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટી વટાવી ગયા છે. અમેરિકામાં ગેસોલિનની સરેરાશ […]


