આ સમય નવી પેઢીને મશાલ સોંપવાનો છે: બાઈડેન
નવી દિલ્હીઃ અમેરિકામાં વર્ષના અંતિમ મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી ખસી ગયેલા રાષ્ટ્રપતિ જો બાઈડન રાષ્ટ્રને આપેલા સંબોધનમાં ભાવુક દેખાયા હતા. તેમણે કહ્યું કે, અમેરિકાનો વિચાર ‘તમારા હાથમાં છે’. તેમની ઝુંબેશ સમાપ્ત કરતાં, બાઈડેને ઓવલ ઓફિસના સંબોધનમાં કહ્યું કે, નવી પેઢીને મશાલ સોંપવાનો સમય આવી ગયો છે. બાઈડને તેમના ‘ફેરવેલ સમય’ સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની પ્રશંસા […]


