અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ભારત-ચીન સેના વચ્ચે થયેલી અથડામણને લઈને અમેરિકાની પ્રતિક્રિયા આવી સામે
ભારત-ચીન સેના વચ્ચે થયેલી અથડામણને લઈને અમેરિકાની પ્રતિક્રિયા કહ્યું અમને ખુશી છે કે બન્ને દેશો પાછળ હટી ગયા દિલ્હીઃ- અરુણાચલ પ્રદેશ ક્ષેત્રમાં ચીન અનેભઆરતના સૈનિકો વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી જો કે ત્યાર બાદ બન્ને દેશઓએ બન્નેની સેનાઓને ખસેડી લીધી હતી ત્યારે હવે આ અથડામણની ઘટનાને લઈને અમેરિકાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રાપ્ત વિગત […]


