1. Home
  2. Tag "AMERICA"

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એકઃ અમેરિકા

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા અમેરિકી નાણામંત્રી જેનેટ યેલેને કહ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. યેલેને કહ્યું કે, યુએસ ટ્રેઝરી સેક્રેટરી તરીકે આ મારી પ્રથમ ભારત મુલાકાત છે. હું અહીં આવીને ખુશ છું, કારણ કે ભારત તેની આઝાદીના 75માં […]

G-20 સમિટ પહેલા અમેરિકાએ કહ્યું ‘રાષ્ટ્રપતિ બાઈડન અને પીએમ મોદીની મિત્રતા વ્યવહારીક’

પીએમ મોદી અને બાઈડેનની લઈને અમેરિકાનું નિવેદન બન્નેની મિત્રતા ખૂબ જ વ્યવહારીક છે-અમેરિકા દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી અમેરિકા સહીત વિદેશ સાથેના તેમવા સંબંધો ખૂબ જ સારા રહ્યા છે આ સાથે જ દરેક વિદેશમાં પીએમ મોદીની સરહાના પણ થઈ રહી છે ત્યારે હવે અમેરિકા તરફથી ભારત અને અને અમેરિકાની મિત્રતાને લઈને […]

અમેરિકા જવા માંગતા લોકો માટે ખુશ ખબર-વિઝા અપોઈમેન્ટ માટેનું વેઈટિંગ ઘટશે, 1 લાખ સ્લોટ ખોલવામાં આવ્યા

અમેરિકાના વિઝાની અપોઈમેન્ટ બનશે સરળ એમ્બેસી તરફથી 1 લાખ જેટલા સ્લોટ ખોલવામાં આવ્યા દિલ્હી- છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીને કારણે અમેરિકા જવા માંગતા લોકોએ લાંબી રાહ જોવી પડી રહી છે,કોરોનાના કારણે છએલ્લા 2,5 વર્ષથી વિઝા અપોઈમેન્ટ માટે લાંબુ વેઈટિંગ જોવા મળી રહ્યું છે ત્યારે હવે અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશ ખબર સામે આવી રહી […]

ભારતીય મૂળની અરુણા મિલરે અમેરિકામાં રચ્યો ઇતિહાસ,મેરીલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નરનું પદ જીત્યું

દિલ્હી:આ સમયે વૈશ્વિક રાજકારણમાં પણ ભારતીય લોકો પોતાની છાપ છોડી રહ્યા છે.થોડા દિવસો પહેલા ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનમાં પીએમ પદ માટે ચૂંટાયા હતા.કમલા હેરિસ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે.હવે ભારતીય મૂળની અરુણા મિલર અમેરિકાની રાજધાનીને અડીને આવેલા મેરીલેન્ડમાં લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સંભાળનાર પ્રથમ ભારતીય-અમેરિકન રાજકારણી બની ગયા છે. લાખો યુએસ મતદારોએ મંગળવારે ગવર્નર, […]

અમેરિકાના વિદેશમંત્રીએ એસ જયંશકંર સાથે ફોનપર કરી વાત -યુક્રેન યુદ્ધ મામલે ચિંતા વ્યક્ત કરી

યુએના વિદેશમંત્રીએ એસ જયશંકર સાથે કરી ફોન પર વાત યુક્રેન યુદ્ધ અને આતંકવાદ મુદ્દે કરી ચર્ચા દિલ્હીઃ- યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકરને ફોન પર વાતચીત કરી હતી આ દરમિયાન બન્ને દેશના નેતાઓ વચ્ચે યુક્રેન યુદ્ધ, આતંકવાદ સામેની લડાઈ અને અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.  પ્રાપ્ત જાણકારી પ્રમાણે […]

મેટાને અમેરિકાની કોર્ટે આપ્યો મોટો ફટકો – ચૂંટણીની જાહેરાતોમાં છેતરપિંડી મામલે અરબોનો ફટકાર્યો દંડ 

મેટા પર 2 અરબથી વધુનો દંડ ફટકારાયો યૂએસમાં ચૂંટણીની જાહેરાતોમાં છેતરપિંડીનો મોમલ ફટકારી અમેરિકાની કોર્ટે આપ્યો ચૂકાદો દિલ્હીઃ-ફેસબૂકની પેરેન્ટ કંપની મેટા નામ આજે વિશ્વભરમાં જાણીતું બન્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી અમેરિકાની ચૂંટણીની જાહેરાતોમાં છેતરપિંડીના મામલે મેટા સામે અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ થયો હતો જો કે હવે આ મામલે કોર્ટે મેટાને મોટો ઝટકો આપ્યો છે. […]

અમેરિકાઃ ટ્રમ્પ બાદ હવે બાઈડેને પણ 2024 રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ હાલ અમેરિકા પ્રમુખ જો બાઈડેન છે અને તેમનો કાર્યકાળ લગભગ 2024માં પૂર્ણ થશે. એટલે કે વર્ષ 2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિ માટે ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. વર્ષ 2024ની ચૂંટણીમાં ઝંપલાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે મન બનાવી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન રાષ્ટ્રપતિ જો. બાઈડેને ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિબિડેને ઇન્ટરવ્યુમાં […]

ચીનનો આતંકી ચહેરો ફરી સામે આવ્યો, હાફિઝ સૈયદ બાદ તેના પુત્રનો પણ સંયુક્ત રાષ્ટ્રસભામાં બચાવ કર્યો

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત પાકિસ્તાનનું પરમ મિત્ર ચીન પણ પાકિસ્તાનના આતંકવાદીઓને આડકતરી રીતે સમર્થન કરી રહ્યું છે. અગાઉ મુંબઈ આતંકવાદી હુમલાના માસ્કરમાઈન્ડ હાફિસ સઈદને સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં ચીને અટચણ ઉભી કરી હતી. હવે હાફિસ સઈદના પુત્ર હાફિઝ તલાહ સઈદને બ્લેકલિસ્ટ કરવાના ભારત અને પાકિસ્તાનના પ્રસ્તાવને […]

વિઝામાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યા બાદ અમેરિકા એક્શનમાં – યુએ એમ્બેસીએ વિઝાની 1 લાખ અરજીઓ સ્વિકારી

અમેરિકાએ ભારતીયોના વિઝાની અરજીઓ સ્વિકારી વિદેશમંત્રીએ ઉઠાવ્યો હતો મુદ્દો 1 લાખ જેટલી અરજીનો અમેરિકી દુતાવાસે કર્યો સ્વિકાર દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી બાદ અનેક રુકાવટ આવી હતી ખાસ કરીને અમેરિકા જવા માંગતા લોકો માટે લાંબી રાહ જોવાનો વાર ોાવ્યો છે, છેલ્લા ઘણા સમયથી લાખો અરજીો પન્ડિંગ પડી છે ત્યારે આ મામલે વિદેશમંત્રી એસ જયંકરે તાજેતરમાં […]

જનતાને ઊર્જા પ્રદાન કરાવવી સરકારનું કર્તવ્ય ,કોઈએ રશિયા પાસેથી તેલ ખરીદવા મનાઈ નથી કરી, જ્યાંથી મળશે ત્યાથી ખરીદશું – મંત્રી હરદિપ સિંહ પુરી

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી એ અમેરિકી ઊર્જા સચિવ સાથે કરી બેઠક  કહ્યું  ‘રશિયા પાસેથી તેલ ખરીદવા અમને કોઈને ના નથી કહ્યું’ દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ અમેરિકાના ઊર્જા  સવિચ જેનિફર ગ્રાનહોમ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી તે દરમિયાન રશિયા પાસેથી તેલની ખરીદી કરવા બાબતે અમેરિકાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code