પીએમ મોદી અમેરિકાની મુલાકાત દરમિયાન યુએસ સંસદની સંયુક્ત બેઠકને સંબોધશે
પીએમ મોદી 22જૂને અમેરિકામાં હશે યુએસ સંસદની બેઠકને સંબોધશે પીએમ મોદી દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરીકાના પ્રવાસે જવાના છે આ દરમિયાન પીેમ મોદી અહીં અનેક બેઠકો અને મંત્રીઓ સાથે મુલાકાત કરશે. ત્યારે તાજેતરની માહિતી પ્રમાણે પીએમ મોદી અમેરિકા પ્રવાસ દરમિયાન 22 જૂને અમેરિકી સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત […]


