1. Home
  2. Tag "AMERICA"

અમેરિકાના ટેક્સાસમાં મંકીપોક્સના કારણે મોતનો પહેલો કેસ નોંધાયો,વિશ્વમાં અત્યાર સુધીમાં 15 લોકોએ ગુમાવ્યા જીવ  

ટેક્સાસમાં મંકીપોક્સના કારણે પ્રથમ મૃત્યુ થયું વિશ્વમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ દિલ્હી:અમેરિકાના ટેક્સાસમાં મંકીપોક્સના કારણે મોતનો પહેલો કેસ નોંધાયો છે.સ્થાનિક અધિકારીઓએ પણ મંકીપોક્સથી પીડિત વ્યક્તિના પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી છે.ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ સર્વિસે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,દર્દી હેરિસ કાઉન્ટીનો રહેવાસી હતો. ડિપાર્ટમેન્ટ કમિશનર જોન હેલરસ્ટેડે નિવેદનમાં જણાવ્યું હતું કે,મંકીપોક્સ એ […]

આ છે અમેરિકા ! કેલિફોર્નિયામાં હવે પેટ્રોલ-ડિઝલની કાર પર પ્રતિબંધ

અમેરિકા કે જેને દુનિયાભરના લોકો વિશ્વનું સ્વર્ગ કહે છે, અમેરિકાને લઈને લોકો એમ પણ કહે છે કે અમેરિકામાં રહેવા મળે એટલે તે નસીબદાર માણસ કહેવાય, અમેરિકાને લોકો આ રીતે પસંદ કરે છે તેની પાછળના કારણ પણ છે કે લોકો માને છે કે અમેરિકામાં સારી રીતે કમાવવા મળે છે, આબોહવા પણ સારી એવી છે, મોટી ઈમારતો, […]

અમેરિકાએ ચીનની ફ્લાઇટ કેન્સલેશન આપ્યો વળતો જવાબ – ચીન એરલાયન્સની 26 ફ્લાઈટ સસ્પેન્ડ કરી

અમેરિકાએ ચીનને આપ્યો વળતો જવાબ ચીન એરલાયન્સની 26 ફ્લાઈટ યુએસએ સસ્પેન્ડ કરી દિલ્હીઃ-  અમેરિકી સરકારે અમેરિકાથી ચીન જતી ચીની એરલાઇન કંપનીઓની 26 ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જો કે આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે કે  જ્યારે બેઇજિંગે કોરોના નિયંત્રણનો મુદ્દો ઉઠાવીને અમેરિકન ફ્લાઈટ્સની અવરજવરને સ્થગિત કરી દીધી હતી. યુએસ […]

ભારતીય રમકડાંની અમેરિકા, જાપાન સહિતના દેશોમાં બોલબાલા, રમકડાંની નિકાસ વધી અને આયાત ઘટી

નવી દિલ્હીઃ દેશમાં અત્યાર સુધી ચાઈના સહિતના દેશમાંથી આયાત થતા રમકડાંની ડિમાન્ડ હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ ચિત્ર બદલાયું છે. આત્મનિર્ભર બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના સાહસિકો સતત આવક વધી રહ્યાં છે અને હવે ભારતમાં જ રમકડા મોટી સંખ્યામાં બની રહ્યાં છે, એટલું જ નહીં આતંરરાષ્ટ્રીય બજારમાં પણ ભારતીય રમકડાની બોલબાલા […]

અમેરિકા ફરવા જવા માંગતા લોકો એ કરવો પડશે લાંબો ઈન્તઝાર – વિઝા અપોઈમેન્ટ માટે 1 થી દોઢ વર્ષનું વેઈટીંગ

અમેરિકા જવા માંગતા લોકોના ઈન્ઝાર વધ્યો વિઝાના ઈન્ટર્વ્યુ માટે 1 વર્ષે આવી શકે છે નંબર વિઝા અપોઈમેન્ટ માટે 1 થી દોઢ વર્ષનું લાંબુ વેઈટીગં  દિલ્હીઃ- કોરોના મહામારીના કારણે છેલ્લા 2 કે 3 વર્ષથી અમેરિકા જવા માંગતા લોકો રાહ જોઈ રહ્યા છએ ,કોરોનાના કારણે વિઝા આપવાનું એમ્બેસીએ બંધ કર્યું હતું ,જો કે જેમ જેમ કોરોનાની સ્થિતિ […]

અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન કોરોનાથી સંક્રમિત,વ્હાઇટ હાઉસએ આપી જાણકારી

દિલ્હી:અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન કોરોનાથી સંક્રમિત જાણવા મળી છે. વ્હાઇટ હાઉસ વતી કહેવામાં આવ્યું હતું કે ફર્સ્ટ લેડી જીલ બાઈડેન કોવિડ-19થી સંક્રમિત જાણવા મળી છે. જોકે તેનામાં કોરોનાના હળવા લક્ષણો છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના સ્વસ્થ થયાના થોડા દિવસો બાદ તેમની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન કોરોનાથી સંક્રમિત થઈ ગઈ છે. તે દક્ષિણ […]

અમેરિકાઃ ફાઈઝરના CEO કોરોના પોઝિટિવ,ખુદ થયા આઈસોલેટ

ફાઈઝરના CEO કોરોના પોઝિટિવ સંક્રમણના હળવા લક્ષણો  ખુદ થયા આઈસોલેટ  દિલ્હી:કોરોના વાયરસ સામે રસી બનાવનારી અગ્રણી કંપની ફાઈઝરના ટોચના અધિકારી આ વાયરસથી સંક્રમિત થયા છે. જો કે, તેણે કહ્યું કે,તેને સંક્રમણના હળવા લક્ષણો છે. કંપનીના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આલ્બર્ટ બોરલાએ સોમવારે કહ્યું કે, તેઓ ફાઈઝરની દવા પેક્સલોવિડ લઈ રહ્યા છે અને આઈસોલેશનમાં […]

અમેરિકા પણ ઉજવશે ‘આઝાદીનો 75મો મહોત્સવ’ – ખાસ આયોજન માં જોવા મળશે ભારતીય સંસ્કૃતિની ઝલક

ન્યૂયોર્કમાં આઝાદીના અમત મહોત્સવની થશે ઉજવણી આ અવસર પર ખાસ આયોજન કરવામાં આવ્યું સાંસ્કૃતિ કાર્યક્રમમાં ભારકતની ઝલક જોવા મળશે દિલ્હીઃ- સમગ્ર દેશ 75મા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં વ્યસ્ત છે, હર ઘર તિરંગા હેઠળ પુરજોશમાં તરિંગાઓનું વેચાણ અને બનાવાનું કાર્ય ચાલી રહ્યું છે દેશ ભક્તિમય બન્યો છે ત્યારે દેશની બહાર રહેતા ભારતીયો પણ આ ખાસ અવસરને […]

અમેરિકા યુક્રેનની મદદે આવ્યું – રાષ્ટ્રપતિ બાઈડને એક અરબ ડોલરની કિમંતોના સુરક્ષા સાધનો આપવાની કરી જાહેરાત

યુક્રેનનીન મદદ કરશે અમેરિકા જોબાઈડને હથિયારો.રોકેટ સહીતના સાધનો આપવાની કરી જાહેરાત દિલ્હીઃ- વિશઅવની મહાસત્તા ગણાતું  અમેરિકાએ હવે યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરી છે, અનેક સંકટ પરિસ્થિતિનો સામનો કરી રલેું યુક્રેનને આ મદદથી રક્ષા મળી શકે તેમ છે.કારણ કે યુએસ પ્રમુખ જો બિડેનના વહીવટીતંત્રે  સોમવારે યુક્રેનને વધુ 1 અબજ ડોલરની લશ્કરી સહાયની જાહેરાત કરી હતી. યુએસ […]

અમેરિકાની મોટી જાહેરાત,યુક્રેનને મોકલશે એક અબજ ડોલરની સૈન્ય સહાય  

9 ઓગસ્ટ,દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રે સોમવારે યુક્રેનને વધુ 1 અબજ ડોલરની લશ્કરી સહાયની જાહેરાત કરી હતી.યુએસ રક્ષા મંત્રાલય તરફથી યુક્રેનની સશસ્ત્ર દળોને સીધા રોકેટ, દારૂગોળો અને અન્ય શસ્ત્રોનો તે સૌથી મોટો પુરવઠો હશે.અમેરિકી સહાયની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે,રશિયા યુક્રેનની જવાબી કાર્યવાહીને રોકવા માટે તેના સૈનિકો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code