1. Home
  2. Tag "AMERICA"

નવા ભારતની ઉંચી ઉડાનઃ ‘તેજસ ફાઈટર જેટ’ની વિશેષતાથી અમેરિકા સહિતના દેશો આકર્ષાયા

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો સરક્ષંણ ક્ષેત્રે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. ભારત પણ રશિયા સહિતના દેશો પાસેથી હથિયારોની ખરીદી કરે છે, પરંતુ નવું ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ ભારતીય ફાઈટર એરક્રાફ્ટ તેજસ ફાઈટર જેટ છે. તેજસ ફાઈટર જેટની વિશેષતાઓએ અમેરિકા સહિત છ જેટલા વિકસીત દેશોનું ધ્યાન પોતાની તરફ […]

મંકીપોકસનું વધતું સંક્રમણ:અમેરિકાએ મંકીપોક્સને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

દિલ્હી:અમેરિકાએ ગુરુવારે મંકીપોક્સને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે, આ રોગ સામેની લડતમાં ફંડ અને ડેટા એકત્ર કરવા અને વધારાના કર્મચારીઓની તૈનાતી સુનિશ્ચિત થઇ શકે. આરોગ્ય અને માનવ સેવા સચિવ જેવિયર બેસેરાએ કહ્યું કે અમે આ વાયરસ સામેની લડાઈને આગલા સ્તર પર લઈ જવા માટે તૈયાર છીએ.અમે દરેક અમેરિકનને મંકીપોક્સને ગંભીરતાથી લેવા અને વાયરસ સામે […]

કટ્ટર માનસિકતા ધરાવતા ઝવાહિરીએ માત્ર 15 વર્ષની ઉંમરે પોતાનું આતંકી ગ્રુપ ઉભુ કર્યું હતું

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં અમેરિકાના એક ઓપરેશનમાં કુખ્યાત આતંકવાદી અલ-ઝવાહીરને ઠાર મારવામાં આવ્યો હતો. તબિબની ડિગ્રી ધરાવતા અલ-ઝવાહીરીનો જન્મ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો અને તેનો પરિવાર શિક્ષિત હતો, પરંતુ મુસ્લિમ કટ્ટરપંથીઓથી પ્રેરાઈને જ 16 વર્ષની ઉંમરમાં જ તેને પોતાનું એક ગ્રુપ બનાવ્યું હતું. એટલું જ નહીં તેણે આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા-બીન લાદેન સાથે મળીને અમેરિકામાં આતંકવાદી […]

અમેરીકામાં સતત વધતી ગોળીબારની ઘટનાઓ -વોશિંગટનમાંથી ગોળીબારની ઘટના સામે આવી, 1 વ્યક્તિનું મોત અને 5 લોકો ઘાયલ

અમેરિકામાં ગોળીબારની  વધતી ઘટનાઓ વે વોશિંગટન ગોળીબારની ઘટના બની, વ્યક્તિનું મોત દિલ્હીઃ- વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં સતત ગોળીબારની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહેતી હોય છેસ, નાની વયે કિશોરો બંદુક હાથમાં લઈને આડેઘડ ગોળી બાર કરીને નિર્દોષની જાન લઈ રહ્યા છે, ત્યારે આજરોજ સોમવારની સવારે ફરી અમેરિકાના વોશિંગટનમાં ગોળીબારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પ્રાપ્ત […]

અમેરિકાના ઈન્ડિયાનાના ગૈરીમાં ગોળીબારની ઘટના – 3 લોકોના મોત, 6 લોકો ઘાયલ

અમેરિકામાં ગોળી બારની વધતી જતી ઘટનાઓ ઈન્ડિયાનામાં ફરી ગોળીબાર 3 નામોત અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગોળીબારની ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છે ત્યારે સતત બીજા દિવસે પણ ગોળીબાર કરવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગેરી, ઇન્ડિયાનામાં ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે. હુમલાખોરોએ દસ લોકોને ગોળી મારી હતી. આ ઘટના બ્લોક […]

અમેરિકાના શિકાગોમાં સ્વતંત્ર દિવસની પરેડ દરમિયાન ગોળીબારની ઘટના – 6 લોકોના મોત

અમેરિકામાં વધતી ગોળીબારની ઘટના સ્વતંત્ર દિવસની પરેડમાં થો ગોળીબાર 6 લોકોના મોત 50થી વધુ ઘાયલ દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વિતેલા દિવસે 4 જૂલાઈના રોજ દેશમાં સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી હતી તે દરમિયાન શિકાગોના હાઈલેન્ડ પાર્કમાં પરેડમાં ગોળીબાર  થતાં છ લોકોના મોત થયા છે અને 50 […]

યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડનની પુત્રી અને પત્નીને રશિયામાં નહી મળે પ્રવેશ – મોસ્કોએ સ્ટોપ લીસ્ટમાં 25 લોકોના નામ ઉમેર્યા

જોબાઈડનની પુત્રી અને પત્નીની એન્ટ્રી રુસે બેન કરી મોસ્કોએ ટોપ લીસ્ટમાં 25 લોકોના નામ ઉમેર્યા દિલ્હીઃ– અમેરિકી રાષ્ટ્ર્પતિ જોબાઈડેનની પત્ની અને પુત્રીના પ્રવેશ પર રશિયાએ  બેન કર્યા હોવાના સમાચાર મળ્યા છે વિતેલા દિવસને મંગળવારના રોજ આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. રશિયાએ કહ્યું કે હવે અમેરિકી રાષ્ટ્રપતિની પત્ની અને પુત્રી તેમના દેશમાં પ્રવેશી શકશે નહીં. રશિયન […]

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો – વર્ષ 1994 પછીનો સૌથી મોટો વધારો

યુએસ ફેડરલ રિઝર્વે  વ્યાજ દરોમાં વધારો આ પહેલા જ આપવામાં આવ્યા હતા સંકેત વર્ષ  1994 પછીના વ્યાજ દરોમાં સૌથી મોટો વધારો જ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો દિલ્હીઃ- અનમેરિકા  ફેડરલ રિઝર્વ બેંક એ વિતેલા દિવસને બુધવારના રોજ વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો. જે 28 વર્ષ બાદ કરવામાં આવ્યો છે ,જે વર્ષ  1994 પછીનો […]

અમેરિકા જવા માટે હવે નહી કરાવવો પડે કોરોના ટેસ્ટ -બાઈડેનના આ નિર્ણયથી પ્રવાસીઓને રાહત

અમેરિકાએ લીધો મહત્વનો નિર્ણય 72 કલાક પહેલાના કોરોનાના ટેસ્ટ હવે યાત્રીઓ એ નહી કરાવો પડે દિલ્હીઃ- કોરોનાને લઈને અનેક દેશોએ અનેક પ્રકારના નિયમો લાગૂ કર્યા હતા ત્યારે હવે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોના સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે બોર્ડિંગના એક દિવસ પહેલા કોરોના ટેસ્ટ કરાવવાની ફરજીયાત નાબૂદ કરવામાં આવી છે. આ […]

અમેરીકામાં ફરી થયો ગોળીબાર – ટેક્સાસમાં ચાલુ પાર્ટીમાં થયેલા ગોળીબારમાં 5 કિશોરો ઈજાગ્રસ્ત થયા

અમેરિકામાં વઘી રહી  છે ગોળીબારની ઘટનાઓ ફરી એક પાર્ટીમાં ગોળીઓ તલાવામાં આવી 5 બાળકો થયા ઘાયલ દિલ્હી- દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં આડેઘડ ફાયરિંગની ઘટનાઓ બનતી જાય છે,જાણે હવે અમેરિકામાં ફાયરિંગ સામાન્ય બાબત બની હોય તેમ જોવા મળી રહ્યું છે.શનિવારે અમેરિકાના વેસ્ટ ટેક્સાસમાં એક પાર્ટી દરમિયાન ગોળી ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં પાંચ કિશોરો ઘાયલ થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code