1. Home
  2. Tag "AMERICA"

અમેરિકા કે ચીનની આગેવાની હેઠળની કોઈ પણ શિબિરમાં ભારત સામેલ નથી થાયઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે દુનિયાના મોટાભાગના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. જો કે, ભારત આ યુદ્ધ અંગે પોતાના સ્ટેન્ડ ઉપર મક્કમ છે અને હિંસા અટકાવીને વાતચીતથી સમસ્યાના ઉકેલ માટે અપીલ કરી હતી. દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ સ્પષ્ટ્ર શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકા કે ચીનની આગેવાની હેઠળની કોઈ પણ શિબિરમાં ભારત […]

અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના – ઓક્લાહોમાંની હોસ્પિટલ પરિસરમાં 4 લોકોની ગોળી મારી હત્યા, પોલીસે હત્યારાને ઠાર કર્યો

અમેરિકામાં વધતી જદ જઈ રહી છે ગોળીબારની ઘટના ઓ હવે ઓક્લાહોમાંની હોસપિટલને બનાવી નિશાન હોસ્પિટલ પરિસરમાં ગોળીબાર કરતા 5ના મોત દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં હવે આડેધડ ગોળીબારની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે, છેલ્લા ઘણા સમયથી અઠવાડિયામાં એક વખત આ પ્રકારની ધટનાો સામે આવી રહી છે,સ્કુલની બહાર હોય કે પછી ભર માર્કેટમાં હોય ત્યારે […]

અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના -લ્યુઇસિયાનામાં સ્કુલની બહાર 3 લોકોને ગોળી મારતા વૃદ્ધ મહિલાનું મોત

અમેરિકામાં ગોળીબારની ઘટના એક વૃદ્ધ મહિલાનું મોત દિલ્હીઃ-દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં અવાર નવાર ગોળીબારની ઘટનાઓ બનતી રહેતી હોય છે તેવી સ્થિતિમાં ફરી  અમેરિકામાં ગોળીબારની ઘટના સામે આવી છે. મંગળવારે રાત્રે ટેક્સાસના ઉવાલ્ડેમાં એક પ્રાથમિક શાળામાં 21 લોકો માર્યા ગયા તેના એક અઠવાડિયા પછી વિતેલા દિવસને મંગળવારે લ્યુઇસિયાનાના ન્યુ ઓર્લિયન્સમાં હાઇસ્કૂલની બહાર ત્રણ લોકોને ગોળી મારી […]

અમેરિકાની નવી પહેલ – હવે સરકારી વેબસાઈટનું હિન્દી, ગુજરાતી અને પંજાબીમાં અનુવાદ કરાશે

અમેરિકાની સકારી વેબસાઈટનું હિન્દુસ્તાનની ત્રણ ભાષામાં થશે અનુવાદ હિન્દી, ગુજરાતી અને પંજાબીમાં કરાશે અનુવાદ   દિલ્હીઃ- ભારતભરપમાંથી ઘણા લોકો વિદેશ જઈને વસી રહ્યા છઓ,ખાસ કરીને અમેરિકામાં મૂળ ભારતીયો ઘણા વસવાટ કરે છે,ત્યારે હવે અમેરિકાની સરકારે આ ભારતીયો પર જાણે ખાસ ધ્યાન આપ્યું હોય તેમ લાગી રહ્યું છે,કારણ કે અમેરિકાની સરકારે તાજેતરમાં જેહર કર્યું છે કે […]

ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ખરેખર વિશ્વાસની ભાગીદારીઃ પીએમ મોદી

ટોક્યોઃ જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે દ્રીપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ખરેખર વિશ્વાસની ભાગીદારી છે. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં કહ્યું કે, બંને દેશો વચ્ચે લોકો વચ્ચેનો સંપર્ક વધ્યો છે. તમને મળીને હંમેશા […]

ભારત આઝાદ દેશ હોવાથી અમેરિકા તેની ઉપર હુકમ કરવાની હિંમત નથી કરી શકતું : ઈમરાન ખાન

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીને આવતા અઠવાડિયે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથેની બેઠક દરમિયાન પૈસાની ભીખ માંગશે. ઈમરાને કહ્યું કે બિલાવલ ભુટ્ટોમાં એટલી હિંમત નથી કે તેઓ બ્લિંકનને મુશ્કેલીમાં મુકી શકે. તેઓ જાણે છે કે બિલાવલ અને તેના પિતા આસિફ અલી ઝરદારીના પૈસા […]

યુએસમાં ફાયરિંગની વધતી ઘટના – હવે ચર્ચમાં કરાયું ફાયરિંગ, 1 નું મોત અને કેટલાક લોકો ઘાયલ

યુએસના એક ચર્ચમાં  ફાયરિંગની  ઘટના આ ઘટનામાં 1 નું મોત અને કેટલાક લોકો ઘાયલ દિલ્હીઃ- વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં દિવસેને દિવસે આડેઘડ ફાયરિંગ કરવાની ઘટનાઓમાં વધારો થી રહ્યો છે જ્યા એક દિવસ પહેલા જ 18 વર્ષિય યુવકે ન્યૂયોર્કમાં ગોળીબાર કર્યો હતો જેમાં 10 જેટલા લોકોના મોત થયા હતા ત્યારે ફરી અમેરિકાના ચર્ચમાં ગોળીબાર કરવાની ઘટના […]

નવસારીથી પોસ્ટ પાર્સલ દ્વારા અમેરિકા મોકલાતું ડ્રગ્સ અમદાવામાંથી પકડાયુ,

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી જુદા જુદા સ્થળોએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ છે. ડ્રાગ્સ માફિયાઓ તેના પેડલરો દ્વારા અવનવી તરકીબો અજમાવીને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતા હોય છે. જેમાં પોસ્ટમાં કુરિયર દ્વારા અમેરિકા મોકલાતા ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચએ બાતમીને આધારે પોસ્ટ ઓફિસમાંથી પાર્સલની ચકાસણી કરીને નવસારીથી પાર્સલમાં પેક થઈને અમેરિકા જતો ડ્રગ્સનો […]

અમેરિકા- ન્યૂયોર્કમાં આડેઘડ ફાયરિંગની ઘટના – 10 લોકોના થયા મોત, 18 વર્ષિય આરોપી ને પોલીસે ઝડપી પાડ્યો

ન્યૂયોર્કમાં ફાયરિંગની ઘટના 18 વર્ષના યપવકે કર્યો અંઘાઘુઘ ગોળી બાર 10 લોકોના મોતના એહેવાલ દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ફાયરિંગની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે ત્યારે ફરી એક આવી જ ઘટના બનવા પામી હતી જેમાં ઓછામાં ઓછા 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનો ખુલાસો થયો છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે એમેરિકાના ન્યૂયોર્કમાંવિતેલા દિવસને  […]

અમેરિકાના રાષ્ટ્રપતિ દ્રારા આયોજીત કોવિડની બીજી વૈશ્વિક વર્ચ્યુઅલ સમિટમાં PM મોદી આજે ભાગ લેશે

અમેરિકાના રાષ્ટ્રપતિ દ્રારા આજે કોવિડ સમિટનું આયોજન પીSમ મોદી  કોવિડના વૈશ્વિક વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી વિશ્વભરમાં ચાલી રહેલી કોરોના મહામારી દરમિયાન ભારતે અનેક દેશઓને મદદ કરી છે આ સાથએ જ દેશના પ્રધાનમંત્રી મોદીએ પણ અનેક દેશો સાથે વાતચીત કરીને કોરોનાની પરિસ્થિતિમાં અનેક સેવાઓ પુરી પાડી છે ત્યારે હવે પીએમ મોદી કોવિડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code