રશિયા બાદ હવે અમેરિકાએ પણ ભારતને મોટી ઓફર કરી, રક્ષા ક્ષેત્રે સહયોહની તૈયારી દર્શાવી
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો રશિયન સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ રશિયા ઉપર આકરા પ્રતિબંધ ફરમાવી રહ્યાં છે. જો કે, ભારતના રશિયા સાથે વર્ષો જૂના સારા સંબંધ છે. તેમજ યુક્રેન સાથે પણ ભારતના સંબંધ સારા હોવાથી ભારત બંને દેશને વાતચીતથી સમસ્યાનું નિકાલ કરવા […]


