1. Home
  2. Tag "AMERICA"

ઓમિક્રોનનો કહેર,ખરાબ હવામાન અને કામદારોની અછતને કારણે યુએસમાં 2600 ફ્લાઇટ્સ રદ 

વિશ્વમાં ઓમિક્રોનનો વધતો જતો કહેર અમેરિકામાં 2600 ફ્લાઇટ્સ રદ ખરાબ હવામાન અને કામદારોની અછત દિલ્હી:વિશ્વભરમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન સામાન્ય જીવનને અસર કરી રહ્યું છે.આ કારણે શનિવાર સાંજ સુધીમાં અમેરિકામાં 2,600 થી વધુ અને વિશ્વમાં 4,000 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ટ્રેકિંગ સર્વિસ ફલાઈટઅવેયર અનુસાર, આજે એટલે કે રવિવારે પણ રદ થયેલી […]

યુએસઃ- વાયુસેના એ 27 લોકો પર કરી કાર્યવાહી, વેક્સિન લગાવવાનું ના કહેતા નોકરીમાંથી કાઢી મૂકાયા

અમેરિકાએ 27 વાયુસેનાના કર્મીઓને સેવામાંથી હાકી કાઢ્યા વેક્સિન લેવાનું ના કહેતા લેવાયો કડક નિર્ણય   દિલ્હીઃ- કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના સંક્રમણની ત્રીજી  લહેરની શંકાઓ વચ્ચે વિશ્વના ઘણા દેશો સતર્ક બન્યા છે. તેના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ઘણી જગ્યાએ જોખમ જોવા મળી રહ્યું છે. ત્યારે આ સખ્તાઈની શ્રેણીમાં  યુએસ એરફોર્સના […]

યુએસ,રશિયા અને ઈઝરાયલે CDS બિપિન રાવતના મોત પર શોક વ્યક્ત કર્યો- કહ્યું ‘અમે સાચો મિત્ર ગુમાવ્યો’

અમેરિકા અને રશિયાએ બિપિન રાવતના મોત પર શોક વ્યક્ત કર્યો કહ્યું સાચો મિત્ર ગુમાવ્યો છે. ચીન અને પાકિસ્તાને પણ તેમના મોતને લઈને શોક  વ્યક્ત કર્યો   દિલ્હીઃ- વિતલા દિવસને બુધવારની સાંજે જે ઘટના બની છે તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે, એક સાથે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં ચીફ […]

અમેરિકામાં ઓમિક્રોની દસ્તક – દ.આફ્રીકાથી કેલિફોર્નિયા પરત ફરેલો વ્યક્તિ નવા વેરિએન્ટથી સંક્રમિત  

અમેરિકામાં પણ ઓમિક્રોને આપી દસ્તક દ.આફ્રીકાથી પરત ફરેલો વ્યક્તિ પોઝિટિવ કેલિફોર્નિયામાં નોંધાયો પ્રથમ કેસ   દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટે હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે અમેકિરામાં પણ નવા વેરિએન્ટ ઓમિક્રેનનો પગપેસારો થઈ ચૂક્યો છે.દક્ષિણ આફ્રીકાથી એક વ્યક્તિ પરત અમેરિકા  ફ્રયો હતો જે એમિક્રોન વાયરસથી સંક્રમિત હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. આ બાબતને લઈને અમેરિકી […]

કોરોનાના નવા વેરિએન્ટને લઈને અમેરિકા પણ સતર્કઃ આ દેશોની યાત્રા પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકાએ નવા વેરિેન્ટને લઈને આફ્રીકાના દેશો પર પ્રતિબંધ લગાવ્યો અમેરિકા પણ હવે આ વેરિએન્ટને લઈને સતર્ક બન્યું   દિલ્હીઃ-  દક્ષિણ આફ્રીકાના દેશોમાંથી મળે આવેલા કોરોનાના નવા વેરિએન્ટે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે, ત્યારે અનેક દેશોએ આફ્રીકાના દેશો પર પ્રતિબંધ લાગૂ કર્યો છે,ત્યારે હવે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાએ પણ નવા વેરિએન્ટને લઈને સતર્કતા દાખવી છે. […]

PM મોદીને ‘સમિટ ફોર ડેમોક્રેસિ’ માટે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને આપ્યું આમંત્રણ- વર્ચ્યૂઅલ રીતે લઈ શકે છે ભાગ

સમિટ ફોર ડેમોક્રેસિ માટે પીએમ મોદીને આમંત્રણ વર્ચ્યૂઅલ રીતે આપી શકે છે હાજરી   દિલ્હીઃ- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા આવતા મહિને યોજવામાં આવનારી ‘સમિટ ફોર ડેમોક્રેસી’માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી આ વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન 9 અને 10 ડિસેમ્બરે બે […]

અમેરિકામાં સ્કુલ ખુલતા જ કોરોના વકર્યો – છેલ્લા અઠવાડિયા દરમિયાન 1.41 લાખ કેસ નોંધાયા, સૌથી વધુ બાળકો થઈ રહ્યા છે સંક્રમિત

અમેરિકામાં કોરોના બેકાબૂ બાળકો સંક્રમિત થવાની સંખ્યા વધી છેલ્લા અઠવાડિયામાં 1.41 લાખ કેસ નોંધાયા   દિલ્હી- સમગ્ર વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છએ ત્યારે વિશ્વની મહાસત્તા અમેરિકામાં શાળાઓ ખુલતાની સાથે જ કોરોનાના કેસો બેકાબૂ બનતા જોવા મળી રહ્યા છે.કોરોના મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં આ વાયરસ હવે વધુને વધુ બાળકોને પોતાનો શિકાર […]

યુએસઃ- 12 થી 15 વર્ષના બાળકોની ફાઈઝરની કોરોના વેક્સિન 100 ટકા અસરકારઃ કંપનીનો દાવો

ફાઈઝરની કિશોરો માટેની રસી 100 ટકા અસરકારકનો દાવો બીજા ડોઝના 100 દિવસ બાદ કરવામાં આવ્યું મુલ્યાંકન દિલ્હીઃ-  અમેરિકાની ફઆર્મા કંપની ફાઈઝર બાયોએનટેકએ વિતેલા દિવસને સોમવારના રોજ એક નિવેદન જારી કહર્યું હતું ,જેમાં કહેવામાં આવ્યું છે તેમની કોરોનાની રસી બીજા ડોઝના ચાર મહિના પછી 12 થી 15 વર્ષની વયના બાળકોમાં 100 ટકા અસરકારક જોવા મળી  છે. […]

ભારતીય-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રચ્યો ઈતિહાસ, USમાં રાષ્ટ્રપતિ પદ સંભાળનાર પ્રથમ મહિલા બની

ભારતીય-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રચ્યો ઈતિહાસ USમાં રાષ્ટ્રપતિ પદ સંભાળનાર પ્રથમ મહિલા બની દિલ્હી :અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ શુક્રવારે રાષ્ટ્રપતિ પદ સંભાળનારી અમેરિકાની પ્રથમ મહિલા બની છે. વાસ્તવમાં, યુએસ પ્રમુખ જો બાઇડેન શુક્રવારે નિયમિત ‘કોલોનોસ્કોપી’ ચેકઅપ માટે વાલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેન્ટર ગયા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું હતું કે,બાઇડેન ‘કોલોનોસ્કોપી’ […]

સીડીસી દ્વારા US ના ભારત-પાકિસ્તાનની મુસાફરી કરતા લોકો માટે સલાહ -કહ્યું વેક્સિનેટેડને ભારતમાં કોરોનાનું જોખમ ઓછું

CDC એ ભારત માટે ‘લેવલ N’ નોટિસ જારી કરી યૂએસ એ પોતાના નાગરીકોને આપી સલાહ   યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા ભારત અને પાકિસ્તાનની મુસાફરી કરતા અમેરિકી નાગરિકો માટે એક ખાસ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. CDC એ ભારત માટે ‘લેવલ N’ નોટિસ જારી કરી છે. આ નોટીસ હેઠળ, યુએસ  દ્વારા પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code