બેજાબાજ મહિલાએ પતિને અંધારામાં રાખીને બેંકના ખાતામાંથી 20 કરોડની ઉચાપત કરી
દિલ્હીઃ મહાઠગો ગુનાને અંજામ આપવા માટે નવી-નવી તરકીબ અજમાવતા થઈ ગયા છે. દરમિયાન અમેરિકામાં મહિલાએ તેના પતિ સાથે રૂ. સાડા ચાર કરોડની છેતરપીંડી આચરી હોવાની અનોખી ઘટના સામે આવી છે. પતિને અલ્ઝાઈમર હોવાનું જણાવીને પત્નીએ પતિને ગેરમાર્ગે દોરીને 20 વર્ષના સમયગાળામાં બેંક ખાતામાંથી કરોડોની ઠગાઈ આચરી હતી. પ્રથમ પત્નીની દીકરીએ બેંકના એકાઉન્ટની તપાસ કરતા સમગ્ર […]


