બંગાળમાં ભાજપની સરકાર બનતા જ ઘૂસણખોરી પર લાગશે બ્રેક: અમિત શાહ
કોલકાતા, 30 ડિસેમ્બર 2025 : પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાલ બંગાળના પ્રવાસે છે, જ્યાં તેમણે એક પત્રકાર પરિષદ સંબોધતા મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બંગાળમાં ભાજપની સરકાર બનતા જ ઘૂસણખોરી નાબૂદ કરવામાં આવશે અને […]


