રાજ્યમાં કોરોનાની વકરતી સ્થિતિ અંગે અમિત શાહે ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કોરણે વિકટ સ્થિતિ ઊભી થઈ છે. રોજ-બરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલમાં બેડથી લઈને ઓક્સિજન અને દવાઓની અછત ઊભી થઇ હતી. રાજ્યમાં વકરી રહેલા કોરોનાની સ્થિતિને પગલે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમિત શાહે ગુજરાતની સ્થિતિ અંગે મુખ્યપ્રધાન સહિત પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ […]