વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે કોઈ મુકાબલો નથીઃ અમિત શાહ
નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપની સામે કોઈ મુકાબલો નથી, તેવો દાવો અમિત શાહે કરીને ફરીથી નરેન્દ્ર મોદીની જ સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં મુખ્ય વિપક્ષ પાર્ટી કઈ હશે તે પ્રજા નક્કી કરશે, પરંતુ ગત ચૂંટણીમાં પ્રજાએ કોઈ પણ પાર્ટીને વિપક્ષનું લેવલ લોકસભામાં […]


