પીએમ મોદી અપ્રુવલ રેટીંગમાં મોખરે રહેતા ગૃહમંત્રી શાહે ખુશી વ્યક્ત કરી- ટ્વિટ કરીને કહ્યું, ‘આ ભારતીયોના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે’
પીએમ મોદીને લઈને ગૃહમંત્રી શાહે ખુશી વ્યક્ત કરી કહ્યું, ભારતીયોના વિશ્વાસનું અતૂટ પ્રતિક છે દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતીયોની જ પસંદ નથી પરંતુ વિદેશોમાં પણ તેમની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છએ, દરેક મોરચે જનતા સાથે રહીને જનતા માટે કાર્ય કરતા પીએમ મોદીએ અપ્રુવલ રેટીંગમાં મોખરે રહીને ફરી આ વાત સાબિત કરી બતાવી […]


