1. Home
  2. Tag "Amitabh Bachchan"

બિગ બી એ બોલિવૂડમાં 52 વર્ષ કર્યા પૂર્ણ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

અમિતાભ બચ્ચને બોલિવુડમાં પૂર્ણ થયા 52 વર્ષ સોશિયલ મીડિયા પર આપી આ અંગે માહિતી અત્યાર સુધીની તમામ પાત્રોની ઝલક ફેંસને શેર કરી મુંબઈ : બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન પોતાની એક્ટિંગથી કરોડો દિલ પર રાજ કરી રહ્યા છે. તેનો દરેક ડાયલોગ તેના ફેંસને યાદ છે. તેણે ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ થી બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો અને તેમ […]

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને મુંબઈમાં 31 કરોડનો નવો એપોર્ટમેન્ટ ખરીદ્યો -જાણો તેમના આ નવા ઘરની ખાસિયતો

 અમિતાભ બચ્ચને મુંબઈમાં 31 કરોડનું નવું ઘર ખરીદ્યું આ ઘર વિતેલા વર્ષે જ બિગબીએ નોંધાવ્યું હતું મુંબઈઃ- બોલિવૂડના બેતાઝ બાદશાહ તરીકે જાણીતા અમિતાભ બચ્ચન હંમેશા ચર્ચામા રહેતા એક્ટર છે, તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહીને પોતાના ચાહકોને માહિતી આપતા રહેતા હોય છે. ત્યારેહવે ફરી એક વખત બિગબી ચર્ચામાં આવ્યા છે, અને તેમનું ચર્ચામાં […]

હિન્દી ફિલ્મના આ કલાકારો, જેમના નામે છે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

મુંબઈઃ હિન્દી સિનેમાને 100 વર્ષ પૂર્ણ થયાં છે. બોલીવુડમાં કોમર્શિયલ અને નોન-કોમર્શિયલ ફિલ્મ આજે પણ લોકો પસંદ કરી છે. દરમિયાન ભારતીય ફિલ્મ જગતના અનેક કલાકારોએ ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાનમાં મેળવ્યું છે. અમિતાભ બચ્ચન સહિતના કલાકારોએ વિવિધ કામગીરીથી ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અમિતાભ બચ્ચન બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન હનુમાન ચાલીસા ગાવાવાળા બોલીવુડના […]

ફિલ્મ ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’માં પહેલા વિવિક ઓબેરોયએ અભિનય કરવાનો કર્યો હતો ઈન્કાર

મુંબઈઃ વર્ષ 2007માં આવેલી ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલામાં વિવેક ઓબેરોય મુંબઈના એક ખતરનાક ગેંગસ્ટર માયા ડોલસના રોલમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ રિયલ લાઈફમાં થયેલા એક એન્કાઉન્ટરની ઘટના ઉપર બનાવવામાં આવી હતી. પોલીસ સાથેની અથડામણમાં અનેક ગુનેગારોને ઠાર મારવામાં આવ્યાં હતા. ફિલ્મમાં માયા ડોલસનો રોલ વિવેક ઓબેરોય દ્વારા સુંદર અભિનય કરવામાં આવ્યો હતો. જેને વર્ષો […]

અમિતાભ કરતા પણ સારા અભિનેતા કહેનારા ચાહકને અભિષેક બચ્ચને આપ્યો આવો જવાબ

મુંબઈઃ તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થયેલા ધ બિગ બુલ ફિલ્મમાં અભિષેક બચ્ચનના અભિનયના ચારેય તરફ વખાણ થઈ રહ્યાં છે. દરમિયાન એક ચાહકે અભિષેક બચ્ચનને અમિતાભ બચ્ચન કરતા પણ વધારે સારા અભિનેતા કહ્યાં હતા. જેની સામે અભિષેક બચ્ચને તેમનો આભાર માનીને કહ્યું હતું કે, અમિતાભ બચ્ચન સાથે કોઈની સરખામણી ના થઈ શકે. બોલીવુડના શહેનશાહ મનાતા […]

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના સંટકમાં 2 કરોડ રુપિયાનું કર્યું દાનઃ- તેમના યોગદાનથી દિલ્હી ખાતે જીટીબી કોવિડ સેંટરનો આરંભ

બિગબીએ કોવિડ સેંટર માટે 2 કરોડનું  દાન કર્યું આજથી તેમના સહોયગથી દિલ્હીમાં કોવિડ સેંટનો આરંભ મુંબઈઃ- બોલિવૂડ જગતના અનેક સિતારાઓ કોરોનાકાળમાં મદદદે આગળ આવી રહ્યા છએ, અનેક સેલેબ્સએ કરોડો રુપિયા દર્દીઓ માટે દાન કર્યા છે ત્યારે હવે સુપરસ્ટાર અમિતાભ બચ્ચને દિલ્હીના ગુરુ તેગ બહાદુર કોરોના કેર સેન્ટરમાં 2 કરોડ રૂપિયાની મોટી રકમનું યોગદાન આપ્યું છે. […]

ડિરેક્ટર વિકાસ બહલની અપકમિંગ ફિલ્મ ‘ગૂડબાય’ માં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા પહેલી વાર સ્ક્રિન શેર કરશે

મશહૂર એક્ટર અમિતાભ અને નીના ગુપ્તા એક પરદે જોવા મળશે ફિલ્મ ગુડબાયમાં પતિ પત્નીનો રોલ પ્લે કરશે મુંબઈ – બોલિવૂડના મશહૂર અભિનેતા અમિતાભ બચ્ચને અને જાણીતી અભિનેત્રી નીના ગુપ્તા હવે ફિલ્મી પરદે એક સાથે જોવા મળશે,આ ફિલ્મનું નામ ‘ગુડબાય’ છે, જેનું નિર્દેશન વિકાસ બહલ કરનાર છે. આ ફિલ્મમાં નીના અમિતાભ બચ્ચનની પત્નીના રોલમાં નીના ગુપ્તા […]

કોરોનાની સ્થિતિ વચ્ચે મેગા સ્ટાર અમિતાભ બચ્ચને પરીવાર સહીત વેક્સિનનો ડોઝ લીધો – બ્લોગ પર આપી માહિતી

અમિતાભ બચ્ચને લીધી વેક્સિન અભિષેક બચ્ચન શૂટિંગમાં વ્યસ્ત હોવાથી પછીથી વેક્સિન લેશે મુંબઈ – મેગાસ્ટાર અમિતાભ બચ્ચને શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તેમણે કોવિડ -19 વિરોધી વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. બચ્ચને આ વિશે પોતાના બ્લોગ પર જાણકારી આપી છે, તેમણે કહ્યું કે તેમના પુત્ર અભિષેક બચ્ચન સિવાય પરિવારના તમામ સભ્યોએ એન્ટિ કોવિડ -19 વેક્સિનનો […]

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પુત્રી શ્વેતાના બર્થડે પર એક સુંદર પોસ્ટ શેર કરી – દિકરી માટે લખ્યુ કંઈક ખાસ

અમિતાભ બચ્ચનની પુત્રીનો 47મો બર્થડે પિતાએ બાળપણના ફોટો શેર કરીને સુંદર પોસ્ટ લખી મુંબઈ – બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા આજે પોતાનો 47 મો જન્મદિવસ મનાવી રહી છે. આ ખાસ મોકા પર તેમના પિતા જ નહીં પુત્રી નવ્યા નવેલી નંદા એ પણ સોશિયલ મીડિયા પર એક ખાસ અંદાજમાં માતાને વિશ કર્યું છે. […]

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચ્ને લઈને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ – કોરોનાની કોલર ટ્યૂનમાંથી બિગબીનો વોઈસને હટાવવાની માંગ

અમિતાભ બચ્ચનની મુશ્કેલીઓ વધી કોર્ટમાં અમિતાભનો અવાજ હટાવવાની અરજી દાખલ કોરોનાની કોલર ટ્યૂનમાંથી બીગબીનો અવાજ દુર કરવાની માંગણી દિલ્હીઃ-કોરોના વાયરસનું જોખમ હજી ઓછું થયું નથી આવું તમે સતત તમારા ફોનની કોલર ટ્યૂનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સાંભળ્યા આવ્યા છો. સરકાર સતત લોકોને કોરોના વાયરસથી બચાવવાના ઉપાયો વિશે જાગૃત કરી રહી છે. માસ્ક પહેરવું અને સામાજિક અંતર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code