1. Home
  2. Tag "amitabh kant"

ભારતીય નિર્માતાઓએ વૈશ્વિક EV બજાર કબ્જે કરવું જોઈએઃ G20 શેરપા અમિતાભ કાંત

નવી દિલ્હીઃ G20 શેરપા અને નિતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાંતનું કહેવુ છે કે ઈંટરનલ કમ્બશન એન્જિન (ICE) એક જુની ટેક્નોલોજી છે અને ભવિષ્ય ઇલેક્ટ્રિક વાહનોનું છે. તેણે ઈલેક્ટ્રિક વ્હિકલ (EV) નિર્માતાઓને ભારતને ઈવીનો સૌથી મોટો નિર્માતા અને નિર્યાતક બનાવવા માટે પ્રેરિત કર્યા. મીડિયા રિપોર્ટ મુજબ, કાંતે બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમના ભાષણ દરમિયાન કહ્યું […]

EVનુ સતત વધી રહ્યું છે બજાર, નીતિ આયોગના પૂર્વ CEO ભારતીય કાર નિર્માતાઓને આપી સલાહ

નવી દિલ્હીઃ નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંતએ ભારતીય કાર નિર્માતાઓને આગામી દાયકાના અંત સુધી ઈલેક્ટ્રોનિક વાહનોની માંગમાં ભારે ઉછાળાને જોતા પોતાની મહત્વકાંક્ષા વધારવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક ઈલેક્ટ્રિક વાહનો બજારમાં તેજીથી વધી રહ્યા છે અને તેના વધારે હિસ્સો મેળવવા માટે ભારતીય કાર નિર્માતાઓને વધુ મહત્વકાંક્ષી લક્ષ્ય રાખવાની જરૂર છે. તેમણી […]

અમિતાભ કાંત G-20ના નવા શેરપા બનશે – કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું સ્થાન લેશે

અમિતાભ કાંત G-20ના નવા શેરપા બનશે  કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આપશે રાજીનામુ દિલ્હીઃ- નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંત G20 દેશોના નવા શેરપા બનવા જઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે તેઓ  કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું સ્થાન લેશે. ભારતને G20 દેશોના પ્રમુખનું પદ મળવાનું છે, તેથી તેમને પૂર્ણ સમયના શેરપાની જરૂર છે.જેને લઈને આ મહત્વનો નિર્ણય અમલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code