ભારતીય વીમા ક્ષેત્ર: IRDAI દ્વારા જીવન વીમા કંપનીઓ માટેના મહત્ત્વપૂર્ણ નિયમો
Indian Insurance Sector: ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) એ ભારતમાં વીમા ઉદ્યોગ માટે સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા છે. તેનું કાર્ય વીમા કંપનીઓના સંચાલનનું નિયમન કરવું, તેમને માર્ગદર્શન આપવું અને સમગ્ર ઉદ્યોગમાં શિસ્ત જાળવવાનું છે. જીવન વીમા, જે લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાનું આવશ્યક સાધન છે, તેમાં પૉલિસીધારકોનાં હિતોની સુરક્ષા કરવી એ IRDAIનો મુખ્ય ધ્યેય છે. […]


