શિયાળામાં આમળાનું કરો સેવન,અનેક રોગોને દૂર કરવામાં કરશે મદદ
શિયાળામાં આમળાનું કરો સેવન અનેક રોગોને દૂર કરવામાં કરશે મદદ આમળા એન્ટીઓક્સીડેન્ટથી છે ભરપૂર શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ સિઝનમાં વિવિધ સંક્રમણો આવે છે. આ ઋતુમાં આમળાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમળા વિટામિન સીનો મુખ્ય સ્ત્રોત છે અને એન્ટીઓક્સીડેન્ટથી પણ ભરપૂર છે. તે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે […]