અમરેલી લેટરકાંડમાં નામ આવતા દિલીપ સંઘાણીએ CMને પત્ર લખી તટસ્થ તપાસની કરી માગ
ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ પાસે તપાસ કરાવો અમરેલી પોલીસે કોઈના દબાણથી કાર્યવાહી કરી છે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છુઃ સંઘાણી અમદાવાદઃ સૌરાષ્ટ્રના અમરેલી લેટર કાંડનો વિવાદ ઠંડો પડવાનું નામ લેતો નથી. અને હવે તો પોલીસની હરકતો સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. લેટરકાંડમાં પોતાનું નામ ઉછળતા ભાજપના નેતા અને […]