અમદાવાદથી અમૃત ભારત નોન AC સેમી હાઈસ્પીડ ટ્રેન દિવાળી સુધીમાં શરૂ કરાશે
હાઈસ્પીડ ટ્રેનનું ભાડુ અન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું જ હોઈ શકે છે, અમદાવાદથી વારાણસી વચ્ચે અમૃત ભારત ટ્રેનનું સંચાલન શરૂ કરાય તેવી શક્યતા, અમૃત ભારત ટ્રેન પ્રતિ કલાક 120થી 130 કિમીની ઝડપે દોડશે અમદાવાદઃ ગુજરાતને દિવાળી સુધીમાં નોન એસી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળશે, જેમાં અમદાવાદથી અમૃત ભારત નોન એસી હાઈસ્પીડ ટ્રેન શરૂ કરાશે. […]