જનરલ કમર જાવેદ બાજવા બીજા ત્રણ વર્ષ માટે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનના ‘બૉસ’
                    પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાને બીજા ત્રણ વર્ષ માટે પાકિસ્તાનના સીઓએએસ તરીકેની જવાબદારી આપવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જનરલ બાજવાને પાકિસ્તાની સેનાધ્યક્ષ તરીકે વધુ એક ટર્મ આપવાને મંજૂરી આપી છે. પાકિસ્તાનના પીએમ કાર્યાલય દ્વારા આના સંદર્ભે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઈમરાનખાનની ઓફિસ પ્રમાણે, જનરલ કમર જાવેદ બાજવાને તેમના હાલના કાર્યકાળના પૂર્ણ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

