અમદાવાદના માર્ગો ઉપર સવા બે મહિના બાદ ફરી દોડશે AMTS અને BRTS
અમદાવાદઃ શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસ સામે આવતા સંક્રમણ ફેલતુ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં હોવાથી આગામી તા. 28 મીથી ફરી AMTS અને BRTS સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજ્ય સરકારની […]


