અમૂલે દૂધના ભાવ પુનઃ વધારો કર્યો, કાલે મંગળવારથી પ્રતિ લિટર રૂ.2 વધુ ભાવ આપવો પડશે
અમદાવાદઃ ગુજરાતમાં મોંધવારી વધતી જાય છે. ત્યારે અમુલે દુધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા બેનો વધારો કર્યો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટરદીઠના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. આમ દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં વેપાર-ધંધાની મંદીની કળ […]


