આણંદની સરકારી હોસ્પિટલમાં રાત્રે ઘસઘસાટ ઊંઘી રહેલા વૃદ્ધ દર્દીનો પગ ઉંદરોએ કોતરી ખાધો
અમદાવાદઃ રાજ્યમાં સરકારી હોસ્પિટલના તંત્રની બેદરકારી અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આણંદની સરકારી જનરલ હોસ્પિટલમાં સ્વચ્છતાના અભાવે અને તંત્રની બેદરકારીને લીધે ઉંદરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે. કે, હવે તો હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પણ ડરી રહ્યા છે. દરમિયાન ડાયાબિટિસથી પીડાતા એક વૃદ્ધ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.વૃદ્ધ રાત્રે ઘસઘસાટ […]