આણંદ એસટી ડેપોમાં પણ ડ્રાઈવર-કંડકટરોની અછતઃ આઠ રૂટ્સ બંધ કરવા પડ્યા
આણંદઃ રાજ્યમાં મોટાભાગના એસટી ડેપોમાં ડ્રાઈવરો અને કંડકટરોની અછતને લીધે એસટીના ઘણાબધા રૂટ્સ બંધ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કોરોના મહામારીમાં લાંબો સમય સુધી બસ વ્યવહાર બંધ રહ્યા બાદ હવે ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યો છે. એક તબક્કે 100 ટકા સંચાલન સાથે તમામ રૂટ ફરી શરુ કરવાનો તંત્રે આદેશ કર્યો હતો પરંતુ આણંદ […]